The Himalayan Detox No Side Effect Buy Now

The Himalayan Detox

India's no.1 weight loss powder

The Himalayan detox શું છે ?

અધિક વજન, ખરાબ પાચનક્રિયા, ઊંઘની સમશ્યા, તણાવ જેવી શારીરિક સમસ્યાઓનુ મૂળ કારણ આપણા શરીરમાં રહેલ કફ દોષ છે. ઍનો અર્થ એ છે કે આપણા શરીરમાં પૃથ્વી અને જળ તત્ત્વની માત્ર વધારે વધે છે. પ્રાકૃતિક ઔષધિઓથી બનેલું હિમાલયન ડિટોક્સ કફ દોષને સંતુલિત કરીને શરીરમાં ચરબી જમવા દેતું નથી, પાણીના સંગ્રહને નિયંત્રણમાં રાખે છે, અને પાચન તંત્રને મજબૂત તથા ઝડપી બનાવે છે. આ રીતે હિમાલયન ડિટોક્સ વધારે વજન અને તેની સંબંધિત બધી સમસ્યાઓને મૂળથી દૂર કરે છે.

The Himalayan detox કઈ રીતે કાર્ય કરે છે?

તે આપણા શરીરમાં વાત, કફ, પીત્ત ત્રણેય પ્રકૃતિઓ ને બેલેન્સ માં રાખે છે, ખાસ કરી ને કફ દોષ ને.
1- કફ દોષ બેલેન્સ માં લઈને વેઈટ,અને ફેટ નો નાશ કરે છે.
2- નવા ફેટી સેલ્સ ને ઉત્પન્ન થવા દેતું નથી. જેથી ઉતરેલ વજન - ચરબી પાછા વધતા નથી.
3- શરીરને અંદર થી શુદ્ધ કરીને તમામ બીમારીઓ થી, અને સ્કિન પ્રોબ્લેમ થી છુટકારો આપે છે.
4- પાચન પ્રણાલી સમૃદ્ધ બનાવીને પેટ ની તમામ બીમારીઓ થી મુક્તિ આપે છે.

Experts Review

How to use

Recommended Dosage

The Himalayan detox ના ફાયદા.

અમારા ગ્રાહકો શું કહે છે?

himalayn detox માં સમાહિત ઔષધિઓ.

The Himalayan detox માં એવા ઔષધીય તત્વો સમાહિત છે, જે કફ દોષ ને બેલેન્સ માં રાખી ને વજન - ચરબીને દૂર કરે છે, સાથે સાથે તેને સંબંધિત તમામ સમસ્યાઓ ને પણ જડ થી ખતમ કરી નાખે છે.

Customers Review

Hear from our satisfied customers who have experienced transformative results with The Himalayan Detox, sharing their success stories and health journeys.

Buy With Confidence

1 Month કોર્ષ - price 1800
✅ 3 થી 4 કિલો વાઈટ લોસની જવાબદારી
✅ઉર્જા-સ્ફૂર્તિ, અને હલકા પેટ ની અનુભૂતિ
2 Month કોર્ષ - price 2800
(800 discount)
✅ 9 થી 10 કિલો વાઈટ લોસની જવાબદારી
✅ ઉર્જા-સ્ફૂર્તિ, અને હલકા પેટ ની અનુભૂતિ
✅સ્કિન સાઈનિંગ, નો હેરફૉલ
✅ ફરીવાર વજન ના વધે એની જવાબદારી
3 Month કોર્ષ - price 4200
(1200 discount)
✅ સંપૂર્ણ ફિટનેસની જવાબદારી
✅ ફરીવાર વજન ના વધે એની જવાબદારી
✅સ્કિન સાઈનિંગ, નો હેરફૉલ
✅ વજન સંબંધિત કોઈ પણ સમશ્યા હશે એ દૂર થશે
✅ ફરીવાર વજન ના વધે એની જવાબદારી

FAQ's

અહીં આપેલ તમામ એવા પ્રસ્નો ના જવાબો છે, જે ગ્રાહક મિત્રો દ્વારા વારંવાર પૂછવામાં આવે છે, જેને જાણીને તેમે પણ તમારી સમજણ ને વધારીશકો છો
કોઈપણ ચાલુ દવા દરમિયાન આ પાવડર કે ટેબ્લેટ ને લઈ શકાય?

જી ચોક્કસ. બીપી, સુગર, થાઇરોઇડ, PCOD, જેવી તમામ દવાઓ સાથે આનો ઉપયોગ કરી શકાય છે.

અમે કોઈ ખાસ ડાયેટ પ્લાન ફોલો નથી કરાવતા. પરંતુ આથેલો ખોરાક, તળેલો ખોરાક, અને હેવી કેલરી વારો ખોરાક પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

10divas માં રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જાય છે.

બિલકુલ નથી. કેમકે સંપૂર્ણ આયુર્વેદિક, અને FDA દ્વારા પ્રમાણિત ફોર્મ્યુલથી તૈયાર કરવામાં આવે છે.

આજેજ અપનાવો

આજેજ અપનાવો

આજેજ અપનાવો